દિલની મંજિલ
સ્વપ્ન જોયા હતા નવી પ્રેમની રાહ પર કોઈના ત્યાં એ દોર તૂટીને રહી ગઈ
પ્રેમની મંજિલ તરફ કોઈ દિલથી પુકાર કરી દિલથી બોલાવીને એમ રહી ગઈ .
હદય સાથે બંધાયેલી પ્રીતની દોર જાણે અણધારી અધૂરી જાણે રહી ગઈ.
કોને કહેવી આ દર્દની વેદના જ્યાં હતી ત્યાં પ્રેમની મંજિલ અધૂરી રહી ગઈ.
લોકોની કટાક્ષ ભરી વાત સાંભળતી હું દર્દના આંસુ એમ પી ને રહી ગઈ.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati