नाभिषेको न संस्कार:,
सिंहस्य क्रियते वने।
विक्रमार्जित राज्यस्य,
स्वयमेव नरेन्द्रता॥
વિન્યાસ -- न अभिषेक: न,
विक्रम अर्जित, स्वयम् एव॥
ભાવાર્થ -- સિંહને જંગલનો રાજા જાહેર કરવા માટે જંગલમાં કોઈ રાજ્યાભિષેક જેવી વિધિ કરવામાં આવતી નથી. એ પોતાની લાક્ષણિકતા અને બહાદુરી જેવાં ગુણોને લીધે જંગલનો રાજા સ્વયં બની જાય છે.બરાબર આ જ રીતે કોઈ વ્યક્તિ પણ પોતાના ગુણો અને પ્રયત્નોથી જ બીજાંઓથી અદકેરું સ્થાન પ્રાપ્ત કરે છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏