આપણું બંધન એટલે દિલમાં અલગ અસ્તિત્વનો અહેસાસ
તમે અને હું મળ્યા અને બાંધ્યું એક આપણું પ્રેમનું બંધન.
ક્યારે બંધાઈ ગયા લાગણીના પ્રવાહમાં એવું અનેરું પ્રેમનું બંધન.
તારામાં હું,અને મારા માં તું સમાઈ ગયા થયા દિલથી એક એવું પ્રેમનું બંધન.
ના કોઈ ના તોલે આવે આપણા સ્નેહભર્યા સંબંધ એવુ પ્રેમનું બંધન.
જગતમાં જેના બંધનમાં બંધાઈ ગયો દિલનો સંબંધ એ ખરું બંધન
-Bhanuben Prajapati