જગતમાં ભાઈ,બેનની જોડી ના સરખાવી શકાય કોઈની તોલે,
લાગણીભર્યા બહેન,ભાઈના સંબંધ ક્યારે ન કોઈ તોલી શકે કોઈની તોલે.
ભાઈ રૂઠે તો,બહેન રુવે લોહીના આંસુ, એ લાગણી ના તોલાય કોઈની તોલે.
બહેન રીસાઈ ભાઈ સાથે ,છતાં દિલમાં હોય પ્રેમ અધિક તે ના તોલાય કોઈની તોલે.
જગતનાં બંધનમાં એક અણમોલ સંબંધ ભાઈ,બેન નો, કોઈના તોલી શકે કોઈની તોલે.
ખમ્મા કહેતી બહેનડી ,વીરા ની લાડકવાયી કોઈની સાથે ના કોઈ તોલે.
ભાઈના આંખોનો તારા સમી બહેનડી,કોઈના સ્થાન સરખાવી શકે કોઈની તોલે.
ભાઈ,બેનની જોડી કુદરત રાખે સલામત,જગત કોઈના તોલે કોઈની તોલે.
Happy brother's day
-Bhanuben Prajapati