સાહેબે પ્રકાશ વિશે વિદ્યાર્થીઓને સમજાવવા
લેબોરેટરી માં મીણબત્તી સળગાવી ને પૂછ્યું:
“બોલો તો ,બેટા !આ પ્રકાશ ક્યાં થી આવ્યો?”
બધા વર્ગ મા શાંત બેઠા હતા..
કોઈ જવાબ ના આપી શક્યું..…
છેલ્લી બેન્ચ પર બેઠેલો બાઘો ઉઠ્યો અને
ફુંક મારીને મીણબત્તી ઓલવીને પૂછ્યું?
“હવે ...તમે બોલો, આ પ્રકાશ ગયો ક્યાં? “
-Anurag Basu