પ્રેમની પરીભાષા ભણી, એ માર્ગે બહું આગળ નીકળી ગયો છું એ હદે, હવે તો સમભાવ આવી ગયો છે વર્તનમાં, કોઈ પ્રત્યે પારકા કે પોતાનાનો ભેદ નથી હવે મારા મને, કયા શોધો રાધા ધેલા કૃષ્ણને હવે, કૃષ્ણ નું એ રૂપ જોવું હોય તો તમારે ,પન્ના પાછા ફેરવી ઈતીહાસના ભુતકાળ ભણવો પડશે.
-Hemant Pandya