*… ડોન્ટ લાઇક ઉનાળા ...*
*ધેર ઇઝ ટુ મચ બફારા*
*ઉપર સે કમિંગ કંટાળા*
*ધેટ ઇઝ વ્હાય..*
*આઈ ડોન્ટ લાઈક ઉનાળા !*
😩🤪
*બફારા બ્રિન્ગિંગ પરસેવા*
*સ્પોઇલિંગ માય ફેસ રૂપાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા !*
😩🤪🤪
*કોલ્ડ-ડ્રીંક બીકમિંગ કોસ્ટલી*
*બિકોઝ, લેમન કે ભાવ મેં ઉછાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઈ ડોન્ટ લાઇક ઉનાળા !*
😩😫😵💫
*આઇ લગાવિંગ ગોરેપન કી ક્રીમ*
*ફિર ભી ફેસ બિકમિંગ કાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા !*
😩😵💫🥸
*લાઇટ ગોઇંગ એન્ડ કમિંગ*
*ઉપર સે લાઇટ બિલ મેં ગોટાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા !*
😫😵💫🧐
*ફોર ઠંડક ગોઇંગ ટુ બાથરૂમ*
*બટ નળ સે કમિંગ 'ઉકાળા' !*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા !*
😫😵💫🧐
*હોલ સીટી ઇન કરફ્યુ*
*બિકોઝ રોડ બર્નિંગ ડામર વાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા !*
😫🧐😵💫
*હાઉ મેની ટાઇમ્સ આઇ પ્રેઈંગ*
*બટ નોટ લિસનિંગ ઉપરવાળા*
*ધેટ ઇઝ વ્હાય…*
*આઇ ડોન્ટ લાઇક ઉનાળા !*
-મહેશ ઠાકર