*ગંભીર પ્રશ્ન ?*
દિકરો :- પપ્પા, મારો એક નાનકડો પ્રશ્ન છે....
પપ્પા :- બોલો બેટા....?
દિકરો :- પપ્પા મેં સાંભળ્યું છે કે શ્રીરામ આજ સુધી એટલા માટે પૂજાય છે કે તેમણે ત્રેતાયુગમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું....!
અને
ભક્ત પ્રહલાદ એટલે પૂજવામાં આવ્યા કેમ કે તેમણે દ્વાપર યુગમાં પોતાના પિતાની વાત માની ન હતી.....!
કૃપયા મને બતાવો કે હું આપની આજ્ઞાનું પાલન કરું કે નહિ....?
😎:- પ્રિય પુત્ર ! આ કલયુગ છે...! *આપણાં બન્નેના માટે સારું એ જ રહેશે કે આપણે બન્ને તારી "મા" ની આજ્ઞાનું પાલન કરીએ.....આપણે બન્ને પૂજાઈશું.....!*😃😃
-મહેશ ઠાકર