*આજ ના બાળકો ને શું ખબર કે સ્ટ્રગલ કોને કહેવાય ?*
અમે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પર ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ની મેચ જોતા.
જો બ્રાઇટનેસ વધારીએ તો ઇંગ્લેન્ડ ની ટીમ ગાયબ, અને
કોન્ટ્રાસ્ટ વધારીએ તો વેસ્ટ ઇન્ડિઝ ની.
અને એમાં જો હવા ને કારણે એન્ટેના હલી ગયું,
તો બંને ટીમ ગાયબ.
😀😁😀😁😂😂😂😂
-Anurag Basu