મારો પ્રેમ, છે મારામાં તું, તારામાં હું,
તારો શ્વાસ હું, મારો શ્વાસ તું, કેમ કે
મારાં જીવનનો ધબકાર તુંજ,
મારાં અહેસાસનો આધાર પણ તું જ છે,
આમ તો કેટલાય કિલોમીટર અંતર બેઉના
દિલ વચ્ચે, તોય જોને એકબીજાના
દિલમાં ધબકતા "તું" અને "હું"....❤️❤️
-KAUSHIK PATEL