दर्शने स्पर्शणे वापि,
श्रवणे भाषणेऽपि वा।
यत्र द्रवत्यंन्तरंगं स,
स्नेह इति कथ्यते॥
વિન્યાસ -- वा अपि,
भाषणे अपि,
द्रवति अन्तरंगम्॥
ભાવાર્થ -- જો કોઈને જોવાથી, સ્પર્શ કરવાથી, સાંભળવાથી અથવા તો તેની સાથે વાત કરવાથી હૃદય દ્રવી ઉઠતું હોય તો એને સ્નેહ કહેવાય છે!
🙏 શુભ શનિવાર! 🙏