सत्यमेवैश्वरो लोके,
सत्यम् पद्मा समाश्रिता।
सत्य मूलानि सर्वाणि,
सत्यान्नास्ति परं पदम्॥
વિન્યાસ --
सत्यम् एव ईश्वर: लोके,
सत्यान् न अस्ति ॥
ભાવાર્થ -- સત્ય ઈશ્વર છે અને બધાં સદ્ ગુણ સત્યની પાછળ પાછળ આવે છે. બધાંનાં મૂળિયાં સચ્ચાઈમાં રોપાયેલાં છે અને સચ્ચાઈથી વધારે કશું જ નથી.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏