“માણસ વધુને વધુ સ્વાર્થી,અજ્ઞાની અને લોભી છે, એનો ધર્મ ભરપૂર લાભ લે છે તે સત્ય હકીકત છે...!
બુધ્ધિ વિનાની શ્રધ્ધા અંધશ્રદ્ધા છે, અને સત્ય સ્વરૂપ આત્મિક શ્રધ્ધા વિનાની બુધ્ધિ લંગડી જ છે,એટલું જાણો અને સત્યશીલ બુધ્ધિમાં સ્થિર થઇ સત્વશીલ શ્રધ્ધાવાન બની જીવન જીવો એજ જીવન જીવવાની સત્ય સ્વરૂપ રીત છે.”
🙏🏻