उत्साहो बलवानार्य,
नास्त्युत्साहात् परं बलम्।
सोत्साहस्य च लोकेषु,
न किंचिदपि दुर्लभम्॥
(रामायण)
(किष्किन्धाकाण्ड, १.१२१)
વિન્યાસ --
उत्साह: बलवान् आर्य,
न अस्ति उत्साहात्,
स उत्साहस्य, किंचित् अपि॥
ભાવાર્થ -- (હે આર્ય) ઉત્સાહ બળવાન છે, એનાથી મોટું કોઇ બળ નથી.જો ઉત્સાહ હોય તો આખી દુનિયામાં કોઈ એવું કામ નથી જે ન થઇ શકે.
(રામાયણ)
(કિષ્કિંધા કાંડ, ૧.૧૨૧)
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏