यदि सन्ति गुना: पुंसाम्,
विकसन्त्येव ते स्वयम्।
नहि कस्तुरिकामोद:,
शपथेन विभाव्यते॥
વિન્યાસ -- विकसन्ति एव।
ભાવાર્થ -- જેમ કસ્તુરીની સુગંધ ગમે એટલા મોટા સોગંદ ખાઈને પણ છુપાવી શકાતી નથી, એવી જ રીતે કોઈ વ્યક્તિનાં સદગુણોને પણ ખૂબ પ્રયત્નો કરીને પણ ઢાંકી શકાતાં નથી.
🙏 મંગળમય મંગળવાર! 🙏