जिह्वे प्रमाणं जानीहि,
भाषणे भोजने तथा।
आत्युक्तिरतिभुक्तिश्च,
सत्यं प्राणापहारिणी॥
(नीतिशतकम् )
વિન્યાસ --
आत्युक्ति: अतिभुक्ति: च,
प्राण अपहारिणी॥
ભાવાર્થ -- આપણે આપણી જીભની બે મર્યાદાઓનો - વાણી અને સ્વાદ - હંમેશા ખ્યાલ રાખવો જોઇએ. વધારે પડતું ખાવાથી અને વધારે પડતું બોલવાથી જીવનમાં ચોક્કસ નુકશાન થાય છે.
(નીતિશતકમ્)
🙏 શુભ શશિદિન! 🙏