गीती शीघ्री शिर: कंपी,
तथा लिखित पाठक:।
अनर्थजोऽल्पकंठश्च,
षडेते पाठकाधमा:॥
(पाणिनीय शिक्षा) ।
વિન્યાસ --
अनर्थज: अल्पकंठ: च,
षड् एते पाठका अधमा:॥
ભાવાર્થ -- ગાતાં ગાતાં ભણવું, ઝડપથી વાંચી લેવું, ભણતાં ભણતાં ડોકું હલાવ્યા કરવું, લખેલું જેમ તેમ વાંચી જવું, અર્થ જાણ્યાં વગર વાંચી જવું અને ધીમા અવાજે પાઠ કરવો : આ છ ભણનારનાં અપલક્ષણો છે.
(પાણિનીય શિક્ષા)
🙏 શુભ આદિત્યવાર! 🙏