હમણાં જ મળતી જાણકારી પ્રમાણે..😇
આપણે અહીં બહુ જ સિરિયસ રોગ નો પ્રવેશ થઈ ચૂક્યો છે...😔😥
જેનો ઈલાજ .. મોટા મોટા વૈજ્ઞાનિક પણ શોધવામાં નિષ્ફળ થયા છે..😔
*રોગ ના મુખ્ય લક્ષણો:*😧😧 જમણા હાથ માં અને બંને હાથ ના અંગુઠા માં સખત દુઃખાવો...
*રોગ થવાનું મુખ્ય કારણ:*😒
મોબાઈલ માં વધુ પડતું ટાઈપીંગ🤔 અને વેબ સિરિસ😜😂
-Anurag Basu