मनो यत्र विलीयेत,
पवनस्तत्र लीयते।
पवनो लीयते यत्र,
मनस्तत्र विलीयते॥
(हठ योग प्रदीपिका,४.२३)।
વિન્યાસ -- मन: यत्र,
पवन: तत्र, पवन: लीयते,
मन: तत्र।
ભાવાર્થ -- જ્યારે મન તલ્લીન હોય છે ત્યારે શ્વાસનો લય ધીરો પડી જાય છે અને મન ત્યારે જ તલ્લીન થાય છે જ્યારે જીવ (પ્રાણ) પૂરેપૂરો નિયંત્રણ (કાબુ) માં હોય છે.
(હઠ યોગ પ્રદીપિકા, ૪.૨૩)
🙏 શુભ શનિવાર! 🙏