यथा पुष्करपत्रेषु पतितास्तोयबिंदव:।
न श्र्लेषमभिगच्छंति,
तथानार्येषु सौहृदम्॥
(युद्धकांड, १६.११)
વિન્યાસ --
पतिता: तोय बिंदव:,
श्र्लेषम् अभिगच्छंति,
तथा न आर्येषु।
ભાવાર્થ -- જેમ કમળનાં પાંદડાં પર પડેલાં જળનાં ટીપાં એ પાંદડાં સાથે ભળી નથી જઇ શકતા, તેવી જ રીતે અસન્માનનીય (આર્ય ન હોય એવી) વ્યક્તિ સાથે મિત્રતા લાંબા સમય સુધી ટકી રહી શકતી નથી.
(યુદ્ધ કાંડ, ૧૬.૧૧)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏