Gujarati Quote in Jokes by મહેશ ઠાકર

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉનાળાની ગરમીથી થાકેલ એક વ્યક્તિએ ગૂગલ સર્ચ કર્યું કે
*વિજબીલ કેમ બચાવવું?*

1.2 મિલિસેકન્ડમાં ગુગલે જણાવ્યુ
*એલ ઇ ડી પાવરસેવર વગેરે વાપરો*

ફરીથી સર્ચ કર્યું કે
*વિજબીલ અડધું કરવું હોય તો?*

ગુગલે 2 મિલિસેકન્ડમાં જણાવ્યું કે
*એરકન્ડિશનર જેવા હેવી લોડ યંત્રો બનેતો ન વાપરવા, બારીઓ ખુલ્લી રાખો, ઝાડપાન વાવો, બારીઓમાં ફિલ્મ લગાડો, સૂર્યશક્તિ નો ઉપયોગ કરો.*

વ્યક્તિએ તરત સર્ચ કર્યું કે
*બિલ જ ન આવે એવું કરવું હોય તો?*

ગુગલે 5 મિલિસેકન્ડમાં જણાવ્યું કે એનો ઉપાય તો ભારતની સંસ્કૃતિ માં સદીઓથી રહેલો છે. *વેકેશનમાં કાકા મામા ફઈ ના ઘેર મહિનો રોકાઈ આવો, 0 યુનિટ બિલ આવશે...*

આટલું વાંચ્યા બાદ પેલો વ્યક્તિ કિપેડ ટચ કરે એ પહેલાં ગુગલે સામું લખ્યું કે *હવે વીજકંપનીઓ સામા પૈસા કેમ આપે એમ ન પુછતો...
_મફતિયા_

😀😀

-મહેશ ઠાકર

Gujarati Jokes by મહેશ ઠાકર : 111795767
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now