પત્ની કેવી હોવી જોઇએ... 🌸
💃 સવારની મીઠી નિંદર માણી રહ્યા હોય ત્યાં સ્વપ્નમાં આવી
" નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે....."
ગણગણાવી જાય.
💃 સાડા સાત પછી ઉઠવાનું મોડુ થતું હોય ત્યાં આવી પ્રેમથી કપાળ પર એક હળવું ચુંબન કરી, ગાલ થપથપાવી
કહે " એય ઉઠો છો ને...." 😃
💃બ્રશ કરો ત્યાં બાલ્કનીમાં ચા સાથે ન્યુજપેપર પણ મુકી જાય અને સાથે ભાવતા બિસ્કીટ અને ગરમાગરમ નાસ્તો પણ... પતિની ચાની ચૂસ્કીનો સ્વાદ લઈને
દિલ ખોલીને હસવા વાળી.... 😃
💃નાહવા જ્યાં બાથરુમમાં જાઓ ત્યાં ટુવાલને ગરમ
પાણી વગર કહ્યે
તૈયાર રાખે....
નાહીને આવો ત્યારે મેચિંગ કપડા સાથે રૂમાલ, પર્સ, મોજાં અને બેલ્ટ તૈયાર જ હોય... 😃
💃પતિ ઓફિસની ટુર પર જાય ત્યારે
છોકરાઓને કિસ કરવા
મોકલે અને છોકરાંની નજર ચુકાવી આંખ નચાવી ફ્લાઇંગ કિસ આપે.... 😃
💃 સાડા બાર વાગે ફોન કરી ટિફિનમાં મુકેલ તમારી ભાવતી ટેસ્ટી વાનગી ખાવાનું યાદ દેવડાવે.....
સાડા ચાર વાગે ફોન કરી લાડ લડાવી, વહેલા ઘરે આવવાની હઠ કરનારી....😃
💃સાત વાગે મસ્ત તૈયાર રહે ને તમે બેલ મારો તે પહેલાજ
દરવાજો ખોલે....
ફ્રેશ થઈ ટેબલ પર
પહોચો ત્યાં અવનવી ચટાકેદાર વાનગીઓ થી થાળી તૈયાર રાખનારી....😃
💃જમ્યા પછી તમારી સાથે આંટો મારવા આવે
અને ચુપકેથી હાથમાં હાથ પરોવી દે..
શોપિંગ મોલ મા જાઓ ત્યારે તમારા બજેટ ને ધ્યાનમાં
રાખીને જ શોપિંગ કરે.... 😃
💃ઘરે પાછા ફરો ત્યારે ટહુકો કરીને કહે.." તમે ટીવી જુઓ હુ બાળકોને હોમવર્ક કરાવી દઉ.."
ક્યારેય કોઇ વાતે ટક-ટક ના કરે ને ઉંધો સવાલ પણ ના પુછે....😃
💃સાસુ-સસરાને પોતાના મા-બાપ કરતાં પણ વધારે પ્રેમ કરે..અને બધા
વ્યવહારિક કામો જાતે સંભાળી લે..
💃બસ આવી સર્વગુણ સંપન્ન અને
સુંદર સ્ત્રી જોઇએ પુરુષોને પત્ની તરીકે.... 💃
👀 ભાઇ કોઇને હોય તો અભિનંદન....
😂😂😂😉
બાકી નકામાં સપનાં જોવાનું બંધ કરો....
😜😜😜😜
😂😂😂
-મહેશ ઠાકર