જ્યારે કોઈ છોકરી... કોઈ છોકરા સામે જોવે.... એટલે... છોકરાઓ તરત જ પોતાના હેરસ્ટાઈલ સરખી કરવા માંડે...
એટલે શું એ છોકરી ઓ ને....મિરર સમજતા હશે...?😜
કે
પછી
છોકરાઓ ને પોતાના હાથ થી જ હેરસ્ટાઈલ થઈ જાય છે... કાંસકા ની જરૂર જ નથી...તેવું બતાવતા હશે..?😅😂😂
-Anurag Basu