શ્રદ્ધાંજલિ
🙏
બાધા, માનતા, આખડી પૂરી કરવા ઈષ્ટદેવી માતાને ચરણે જેમ આપણે લીલું નાળિયેર ચઢાવીએ છીએ તેમ માતૃભૂમિની આઝાદીની માનતા પૂરી કરવા માભોમને ચરણે જેમને પોતાનાં લીલાં માથાં ચઢાવી દીધાં એ સૌ માભોમનાં શહીદોને શહીદ દિને શત કોટિ વંદન!
“दिन खुनके हमारे यारो ना भूल जाना”
🙏🌹🙏🌹🙏🌹🙏