યુક્રેનની તબાહી:-
માનવતા મરી પરવારી
*
દાનવ મહત્વકાંક્ષા તારી
*
તારા દિમાગની બલિહારી
*
તારા અહંકારની ચીચીયારી
*
"હું" ચંચળ ભયભીત અસંતોષી
*
ચારે તરફ અફડાતફડી
*
હ્રદય રડી, ઉઠ્યું પોકારી
*
માનવ મેદની ઉચાળા ભરી
*
બાળુડાની જોઈ દિલગીરી
*
સ્ત્રીઓ, ઘરડાં, બિમાર બેહાલી
*
દેશદાઝે સીનો તાણી
*
સરમુખત્યારી વિનાશકારી
*
ક્યારે અંત, મતિ ગઈ મારી
*****
🥵