1️⃣5️⃣ 0️⃣3️⃣ 2️⃣0️⃣2️⃣2️⃣
*મહેનત પગથિયાં સમાન છે અને નસીબ લીફ્ટ સમાન છે,લીફ્ટ ક્યારેક બગડી શકે છે પણ પગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે,જીવનમાં તમે જેમ જેમ શીખતાં જશો તેમ તેમ તમને ખબર પડતી જશે કે તમે કેટલા અભણ છો...!!*
*‼️‼️જય ગજાનન‼️‼️*
*🌸 સુ પ્રભાત 🌸*
-Deepak Vyas