એક વખત શિક્ષક એમની વાઈફ ને , કંઈ પણ પુછે..😒
વાઈફ જવાબ જ ન આપે..બસ
સામે જઈ ને... ઉભી રહી જાય....😇
હવે શિક્ષક કંટાળ્યા.. ગુસ્સો કરતા બોલ્યા..સવાર થી કંઈ પણ પુછુ છું ..તું માત્ર મારી સામે આવી ને , ઉભી રહી જાય છે...🤨
જવાબ કેમ નથી આપતી..?😠
વાઈફ એ શાંતિ થી જવાબ આપ્યો...
તમે જ કહેતા હતા ને , કે .....🙄🤔મારે તારો કોઈ જવાબ સાંભળવાની જરૂર નથી....
હું તો તારો ચહેરો વાંચી લઉ છું...🙄
તે વાંચી લો ...હવે🤨.....
😜😜😜😜😜😂
-Anurag Basu