अमृतं चैव मृत्युश्च,
द्वयं देहेप्रतिष्ठितम्।
मोहादुत्पद्यते मृत्युः, सत्येनोत्पद्यतेऽमृतम्॥
(आदि शंकराचार्य)।
વિન્યાસ -- च एव मृत्यु: च,
मोहात् उत्पद्यते,
सत्येन उत्पद्यते अमृतम् ॥
ભાવાર્થ -- અમરત્વ અને મૃત્યુ એ બંને એક જ શરીરમાં ભેગાં રહે છે. મૃત્યુ લોભ, મોહથી આવે છે અને અમરત્વ સત્ય, સચ્ચાઈથી પ્રાપ્ત થાય છે.
(આદિ શંકરાચાર્ય)
🙏શુભ શનિવાર! 🙏