આ અમદાવાદ ના ટ્રાફિક માં જો આપણે...
એક પણ અપશબ્દ બોલ્યા વગર... વ્હીકલ ચલાવી શકીએ ને..🤔
તો સમજવું કે આપણા જેટલું સંસ્કારી કોઈ જ નથી.., દુનિયા માં
અને
જો આજુબાજુ , કોઈ પણ અપશબ્દો સાંભળવા ના મળે😐
તો
આપણે સમજવું કે,🤔 સતયુગ માં..આપણો પ્રવેશ થઈ ચૂક્યો છે..😜
😜🤣🤣😝
-Anurag Basu