બસ તું ગમે છે,
શુ કામ ગમે એનું કંઈ કારણ નથી
હું તને ચાહું છું
બીજુ કંઈ નથી,
આ એક સીધી સાદી વાત છે
બીજુ કંઈ નથી,
તું વાંચે એટલે લખું છું,
બાકી હું કંઈ શાયર નથી,
હું તારા વિચારો માં રહુ છું
એટલે મજામાં રહુ છું
બાકી મારી ખુશી નો રાઝ
બીજો કંઈ નથી
-ख्बती Liba