तावन्मौनेन नीयंते,
कोकिलश्चैव वासरा:।
यावत्सर्वं जनानंददायिनी,
वाङ्न प्रवर्तते॥
(चाणक्य नीति)॥
વિન્યાસ -- तावत् मौनेन
कोकिल: च एव,वाङ् न ॥
ભાવાર્થ -- જ્યાં સુધી પોતાની વાણી (ટહુકો) માં મધુરતા ન આવે ત્યાં સુધી કોયલ મૂંગી રહીને દિવસો વીતાવ્યા કરે છે. કોયલનાં આ મીઠાં ટહુકા સૌને આનંદ આપે છે; એટલે જ, જ્યારે પણ બોલવું, મધુર જ બોલવું. કશું પણ કડવું બોલવા એનાં કરતાં તો ચુપ રહેવું બહેતર છે.
🙏 શુભ બૃહસ્પતિવાસર! 🙏