बुद्धि: प्रभावस्तेजश्च,
सत्त्वमुत्थानमेव च।
व्यवसायश्च यस्य,
स्यात्तस्यावृत्ति भयं कुत:॥
(विदुर नीति, ३७.३७)॥
વિન્યાસ -- प्रभाव: तेज: च,
सत्त्वम् उत्थानम् एव,
स्यात् तस्य आवृत्ति ।
ભાવાર્થ -- જે બુદ્ધિપૂર્વક, શિષ્ટતા, ચારિત્ર્ય, આત્મવિશ્વાસ અને ઉત્સાહથી કામ કરે છે એને પોતાની આજીવિકા માટે કશી ચિંતા કરવાની જરૂર પડશે નહીં. (વિદુર નીતિ, ૩૭.૩૭)
🙏પ્રબુદ્ધ બુધવાર!
૧૬-૦૨-૨૦૨૨🙏