जले तैलं खले गुह्यम्,
पात्रे दानं मनागपि।
प्राज्ञे शास्त्रं स्वयं याति,
विस्तारे वस्तुशक्तित:॥
(चाणक्य नीति)॥
ભાવાર્થ -- પાણીમાં તેલ, દુર્જનને કહેલી વાત, સુપાત્ર વ્યક્તિને કરેલું દાન તથા બુદ્ધિશાળીને આપેલું જ્ઞાન સાવ થોડુંક હોય તો પણ એ આપમેળે જ વૃદ્ધિ પામે છે.
(ચાણક્યનીતિ).
🙏 મંગળકારી મંગળવાર! 🙏