यो माम् पश्यति सर्वत्र,
सर्वम् च मयि पश्यति।
तस्याहं न प्रणश्यामि,
स च मे न प्रणश्यति॥
(भगवद्गीता, ६.३०)॥
વિન્યાસ -- तस्य अहम्,
ભાવાર્થ -- જે સર્વમાં મુજને (કૃષ્ણ, પ્રભુને) અને મુજમાં (કૃષ્ણ, પ્રભુમાં) સહુને જુએ છે એને માટે હું (કૃષ્ણ, પ્રભુ) કદી નજરથી દૂર થતો નથી અને મારી (પ્રભુ, કૃષ્ણની )નજરથી દૂર કરતો નથી.
🙏 શુભ શશિદિન! 🙏