"ફરજ નિભાવવી" by SHAMIM MERCHANT read free on Matrubharti
https://www.matrubharti.com/book/19923888/duty
મહેશ એની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો અને એને તેની કદર પણ હતી. પરંતુ સરલાબેન જુનવાણી વિચારોના હતા. એમનું માનવું હતું, કે પુત્રવધુના વખાણ કરો, તો તે માથે ચડી જાય. આવી ધારણા રાખતા, તે કયારેય માલતી સાથે સીધા મોઢે વાત નહોતા કરતા.
*A nice short story*