मुंडे मुंडे मतिर्भिन्ना,
कुंडे कुंडे नवं पयः ।
जातौ जातौ नवाचाराः,
नवा वाणी मुखे मुखे ।।
ભાવાર્થ -- જેટલાં જેટલાં માથાં, એટલાં એટલાં મત! જેટલાં જેટલાં મુખ, એટલી એટલી વાણી! એક જ ગામનાં અલગ અલગ કુવામાં પાણીનો સ્વાદ અલગ અલગ હોય છે. એક જ સંસ્કાર માટે અલગ અલગ જ્ઞાતિઓમાં અલગ અલગ રિવાજ હોય છે.
🙏 મંગળમય મંગળવાર! 🙏