મા-બાપ બેઉ કહે છે કે મારો છોકરો ડૉક્ટર બને!પરંતુ છોકરો કહે છે કે મારે આઈ.ટી.ઈજનેર બનવું છે.
તો કોનું કીધું કરવું જોઈએ?
(છોકરો ભણવામાં તેજસ્વી છે.આર્થિક પ્રોબ્લેમ નથી.)
******
"મને આ સવાલનો જવાબ મેસેન્જરમાં આપશો.કારણ કે એક પરિવારમાં આ મુદ્દાને લઇ ફેમિલી મેમ્બર બધાં ટેનશનમાં છે"
- वात्तसल्य