समानी व आकूति:,
समाना हृदयानि व:।
समानमस्तु वो मनो,
यथा व: सुसहासति॥
(ऋग्वेद,८.४९.४)॥
ભાવાર્થ -- જેવી રીતે બધે બધું જ આ વિશ્વમાં એકતામાં સહ અસ્તિત્વ ધરાવે છે તેવી જ રીતે ઐક્યતામાં આપણા ઉદ્દેશ્ય હોવ, સુસંવાદિતામાં આપણી લાગણીઓ હોવ અને એકત્રિત આપણાં વિચારો હોવ.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏