જયારથી મને એ સમજ મળી તારો સાક્ષાત્કાર થયો, બસ ત્યારથી તને જાણવાની મારી જીજ્ઞાસા તેજ બની છે, પણ તારી રજા અને મરજી વીના કશુંજ સક્ય નથી, હે સદાય પ્રેમ કરૂણા વાત્સલ્ય વરસાવનાર સદાશિવ ,આદી અનંતા, ઓમકાર,મને તારી દયા કરુણા પ્રેમનો હકદાર કાયમ રાખજે, અને તને પ્રિય બનીને રહું તેવા સંસ્કાર ની સાથે મન કર્મ વચનથી તને ગમે તેવા ,તારા સોપેલ કાર્ય જ કરૂ તેવા આશીર્વાદ આપજે, બલકે મારૂ સંચાલન તુજ કરજે, દોર તારા હાથમાં જ રાખજે,
જય સોમનાથ, જય ઓમકાર, જય શીવશક્તી, જય મૉં વારાહી🕉️🙏🕉️🙏💐