તમને લખવાનો કે કાવ્ય રચનાનો શોખ હોયતો વણથંભ્યો ચાલુ રાખો.likes કે comments મળે ના મળે,ક્યારેય નિરાશ ના થાઓ.કેમકે પુરુષ કવિ-લેખક કરતાં સ્ત્રી લેખક મિત્રોને હમેશાં likes કે comments વધુ જ મળશે.કેમકે આપણો દેશ સ્ત્રીને વધુ માન આપનાર દેશ છે.અને તેઓને likes કે comments પુરુષ જ વધારે આપે છે.
😆😛😄😁
- वात्त्सल्य