**પતિ : સ્ત્રી હંમેશા દુઃખી રહે છે એનું સૌથી મોટું કારણ એ છે કે...🤔
તે હંમેશા પોતાના છોકરા ને સુધારવા ની જગ્યાએ...
સાસુ મા ના છોકરાને સુધારવાની કોશિશ કરે છે...😒
**પત્ની : જે બગડેલા હોય તેમને જ સુધારવા ના હોય...🙄
શિખ: પત્ની ઓ ને બહુ સલાહ ના આપવી...👊👊.
😜🤣🤣
-Anurag Basu