એક જ રીંગ માં કોલ ઉપાડીએ...તો કહે કે.
"કેમ નવરા જ છો...?
મોબાઈલ હાથમાં જ લઈને બેસી રહો છો??"😒
એટલે વિચાર્યું કે" ૪ થી ૫ વખત રીંગ વાગવા દેવી.. પછી જ કોલ ઉપાડવો...🤔
તો કહે કે" કેમ એટલા ક્યા કામ માં બિઝી છો કે , મારા કોલ ની રીંગ પણ નથી સંભળાતી???🙄
ખરેખર પત્ની ઓ ને ના પહોંચી વળાય....😢😦
😜😜😜🤣
-Anurag Basu