છે લાગણી એટલી એની સામે દરિયો નાનો પડે
લાગણી જેની માટે કરો પસંદગી એ ખોટી પણ પડે
વહાવી જોઈ લાગણીઓ ભરપૂર એમની માટે
પણ ખબર નહિ કેમ હંમેશા ઓછી જ પડે
થોડી જીદ પકડી અમે પણ લાગણીઓ મેળવવા
બધી જીદ જીવનમાં પૂરી નથી થતી ત્યારે ખબર પડે
રહી જ ગયા અમે એકલા લાગણીઓ લૂટવતા
એતો અમને જ મૂર્ખ કહી ને ચાલ્યા ગયા.....
એતો અમને જ મૂર્ખ કહી ને ચાલ્યા ગયા.....
🌹Swati🌹