શું કહું સમજાતું નથી
મૌન હવે રહેવાતું નથી
લાગણીઓને વ્યક્ત કરવા શબ્દો નથી
મળી જાય જો શબ્દો તો નક્કી ઓછા પડે
માતૃભારતીને માત્ર દંડવત પ્રણામ કરી શકું
આભાર શબ્દ છે બિંદુ પણ સમજજો સિન્ધુ
વાંચક મિત્રોને નત મસ્તક પ્રણામ
મિત્રો ઉત્સાહ વધારવા આપજો પ્રતિભાવ
સાહિત્યના સહવાસનું સાહસ નહોતું
પ્રયાસ માતૃભારતીનો પ્રગતિનો પંથ પામી
પ્રત્યેક પગલે આપી પાંખો રામ રહે હ્દયમાં ત્યાં સુધી છું ઋણી...
-Jigna Patel