જુવોને કેટકેટલા રૂપ રોગાન કરી સજાવે ચેહરા રૂપ રંગને, કોને ખુશ રાખવા?? ખુદને? ખુદના આત્માને, અરીસામાં જોયા કરે હું કેવો કેવી લાગું, ખબર છે ચેહરા પર પણ કર્યો કેટલા રંગ રોગાન , કયારેય ન જોયું અંતરમાં ઝાંકી કે હું કોણ છું કેવો છું, કેમ છું, મારો આવવાનો ઉદ્દેશ્ય શું છે, અને હું શું કરૂ છું, કયારેક ઝાંકજો અંદર આત્મામાં , ન કર્યો હોય તો અખતરો કરજો
-Hemant Pandya