विद्या शस्त्रं च शास्त्रं च,
द्वे विद्ये प्रतिपत्तये ।
आद्या हास्याय वृद्धत्वे, द्वितीयाद्रियते सदा ॥
ભાવાર્થ -- શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યા એ બંને વિદ્યા પ્રાપ્ત કરવા જેવી છે. આમાં જે પહેલી વિદ્યા (શસ્ત્રવિદ્યા) છે તે વૃદ્ધાવસ્થામાં માણસને હાંસીપાત્ર બનાવે છે જ્યારે બીજી (શાસ્ત્રવિદ્યા) હંમેશાં
આદરપાત્ર.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏