જીવન....કેવો શબ્દ છે??? શાંતી ની ચાહમાં માણસ શાંતી ખોઈ બેસે,
કારણ ખબર છે?? હોય ભીતર તોય બહાર શોધે,
જીવન એટલે પ્રગતી વિકાસ, બીજ માંથી અંકુર ફુટી છોડ ઉગવો, છોડ માંથી પર્ણ, પર્ણ માંથી ફુલ અને બીજ, અને બીજ માંથી ફરી અંકુર ફુટી છોડ,સદંતર ચાલતી આ પ્રક્રિયા એટલે જીવન,
બસ આ પ્રક્રિયા હસ્તક્ષેપ શીવાય ચાલ્યા કરે એટલે શાંતી, પણ કોઈ મુસ્કેલી ઉભીકરે એટલે શાંતી ભંગ,
બહું સરળ શબ્દો છે છતા ખુબજ અધરા પણ છે
-Hemant Pandya