બધાજ ધર્મો માંથી એકજ વાત શીખવા મળી જો સકારાત્મક દ્રષ્ટિ કોણ થી જોયું,
જરૂરીયાત મંદને મદદ કરો, જરૂર પડે કોઈની મદદ સ્વીકારો,
દયા કરૂણા ક્ષમા દાખવો, ધીરજ થી કામ લો, સંયમ રાખો, આપણી શક્તિ નો શેવાના કામમાં જ ઉપયોગ કરો તે સદ ઉપયોગ છે,
જીવો અને જીવવા દો,
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી, અને જરૂરિયાત મંદ નીસહાય લોકો અને અબોલા પશું પક્ષી ની સેવા સહાય થી બીજું કોઈ પુન્ય નું બીજું મહાન કાર્ય નથી,
ઓમ શાંતિ 💐🙏
-Hemant Pandya