नष्टं द्रव्यं लभ्यते कष्टसाध्यम् , नष्टा विद्या लभ्यतेऽभ्यासयुक्ता |
नष्टारोग्यं सूपचारैः सुसाध्यम् , नष्टा वेला या गता सा गतैव ||
ભાવાર્થ -- ગુમાવેલી દોલત મહેનત કરીને ફરીથી કમાઇ શકાય છે, ભૂલાઇ ગયેલું જ્ઞાન ફરીથી અભ્યાસ કરીને પાછું મેળવી શકાય છે, કથળેલું આરોગ્ય સારી રીતે ઉપચાર કરીને પુનઃ સુધારી શકાય છે પરંતુ એક વાર જો સમય ગુમાવ્યો તો એ કોઇ પણ રીતે પાછો મેળવી શકાતો નથી.
🙏 શુભ બુધવાર! 🙏