उपार्जितानां वित्तानां,
त्यागैव हि रक्षणम् । तडागोदरसंस्थानां,
परीवाहैवाम्भसाम् ॥
ભાવાર્થ -- જેમ તળાવનું પાણી (બંધિયાર ન રહેતાં) વહેતું રહે તો તળાવ ચોખ્ખું રહે છે, તેમ કમાણીના ધનનો (સંપૂર્ણ નહીં તો) થોડો પણ ત્યાગ (દાન, વગેરે) કરવામાં આવે તો એ ત્યાગ એ ધનનું રક્ષણ કરે છે.
🙏 શુભ શુક્રોદય! 🙏